બિસ્મિલ્લાહિ۔۔۔ર્રહમાનિ....ર્રહીમ
بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ
ISLAMIC DARS FOR KIDS
Date 31/10/19
માસૂમીન અ.સ. ની જિંદગીમાં ઘણા બધા એવા કિસ્સાઓ છે જેમાં અલ્લાહ પર ઈમાન ન રાખનારા લોકો માસૂમીન અ.સ. પાસે આવ્યા હોય, અને માસૂમીન અ.સ. એ આવનાર લોકોને એમની અકલ અને ઇલ્મ પ્રમાણે અલ્લાહના હોવાની દલીલો આપી હોય... અને આવનાર લોકોએ એ દલીલ સાંભળીને ઇસ્લામ કબૂલ કર્યો હોય...
આવો જ
એક કિસ્સો આજે આપની ખિદમત માં પેશ કરું છું..
વાત છે ઇમામ જાફરે સાદિક અ.સ. ના જમાનાની, એમના જમાનામાં એક માણસ હતો, જેનું નામ હતું અબુ શાકિર..
આ માણસ અલ્લાહ પર કે કયામત પર ઈમાન ધરાવતો ન હતો..
એક દિવસ....
એ માણસ ઇમામ ની ખિદમત આવ્યો...
અને કહ્યું કે અય જાફર બિન મોહમ્મદ..!
શું મને તમે તમારા અલ્લાહના હોવાની કોઈ મજબૂત દલીલ આપશો..?
એટલી વારમાં જ એક બાળક ત્યાંથી નીકળ્યો,
એના હાથમાં એક મરઘીનું ઈંડુ હતું..
ઇમામ એ બાળક પાસેથી ઈંડુ લીધું, એ માણસને બતાવ્યું અને કહ્યું...
આ મરઘી ના ઇંડા ને ધ્યાનથી જુઓ.. આ ઈંડુ બધી બાજુ થી બરાબર રીતે બંધ છે... પેક છે...કોઈ વસ્તુ આની અંદર દાખલ થઈ શકતી નથી...
ઈંડાની અંદર સફેદ અને પીળા બે કલરના પ્રવાહી (liquid) છે, બંને વચ્ચે કોઈ distance નથી, અને કોઈ partition પણ નથી..! અને છતાં આ બંને liquid એક બીજામાં મિક્સ નથી થતા...!!!
તો મને કહો કે કોણ છે જે આ બંને liquid ને એકબીજા માં મિક્સ થવાથી રોકે છે..???
અને હા..! થોડા સમય પછી આમાં થી એક ખૂબસૂરત રંગરૂપ વાળું (beautiful and colorful) બચ્ચું પણ બાહર આવશે..!
શું આ સર્જન આ ખિલ્કત કોઈની કારીગરી નથી..? શું આ એક અકસ્માત (એક્સીડન્ટ) થોડું છે ?
અબુ શાકિરે માથું નમાવી દીધું, ઇમામ ની આ વાત પર ઊંડો વિચાર કર્યો અને પછી બોલી ઉઠ્યો....
અશ્હદો અંલ લા ઇલાહા ઇલ્લલ્લાહો.. વહદહુ, લા શરીક લહુ..
વ અશ્હદો અન્ન મોહમ્મદન અબ્દોહુ વ રસૂલોહુ..
વ અન્નક ઇમામો , વ હુજ્જતો અલા ખલકેહી, વ અના તાએબુમ મિમ્મા કુન્ત ફીહે..
એટલે કે....
હું ગવાહી આપું છું કે અલ્લાહ સિવાય કોઈ ઈબાદતને લાયક નથી, એ એકલો છે એનો કોઈ ભાગીદાર નથી...
અને હું ગવાહી આપું છું કે મોહમ્મદ સ.અ.વ. અલ્લાહના બંદા અને રસૂલ છે...
અને આપ ઈમામ છો અને અલ્લાહની ખિલકત ઉપર અલ્લાહની હુજ્જત છો..
અને હું પેહલા જે વિચારતો હતો એ માટે તોબા કરું છું..!
તો આવી રીતે ઈમામે આપેલી દલીલથી એ માણસે ઇસ્લામ કબૂલ કર્યો....
વસ્સલામ...
"Contact +919979127272 to get such Islamic Dars for Kids on regular basis"
بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ
ISLAMIC DARS FOR KIDS
Date 31/10/19
Lesson -6 અલ્લાહના હોવાની દલીલ:

No comments:
Post a Comment