بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ
યા અબા સાલેહ અદરિકના
------------------------------------
SALEH KIDS
ISLAMIC DARS FOR KIDS
Date 20/12/2019
------------------------------------------
LESSON 52 - ઇમામે ઝમાના અ.ત.ફ.શ. ની ગયબતમાં આપણી ફરજો / Responsibilities
ફરજ - જયારે ઈમામનું નામ આવે ત્યારે RESPECT SHOW કરવો જોઈએ
---------------------------------------------
જયારે પણ આપણે ઇમામે ઝમાના અ.સ. નું નામ લઈએ કે સાંભળીએ... ત્યારે એમના માટે આપણે ખાસ RESPECT બતાવવો જોઈએ...
ઇમામ અ.સ. નું નામ આવે તો ખાસ RESPECT કઈ રીતે બતાવી શકીએ...?
જયારે ઇમામ અ.સ નું નામ આવે ત્યારે...
આપણે બેઠા હોઈએ તો ઉભા થઇ જવું જોઈએ...
માથું સહેજ નમાવી દેવું જોઈએ...
માથા પર હાથ રાખવો જોઈએ...
સલવાત પડવી જોઈએ...
અને દિલથી એક દુઆ નીકળવી જોઈએ કે યા અલ્લાહ મને ઇમામ અ.સ.ની ઝિયારત નસીબ થાય અને ઇમામના નાસિરોમાં મારો શુમાર થાય...!
અને જયારે પણ આપણે ઇમામ અ.સ. ને યાદ કરીએ તો ઇમામ અ.સ. નું જે ORIGINAL નામ છે તે નામથી યાદ કરવાને બદલે આપણે તેમને તેમના લકબ થી યાદ કરવા જોઈએ...!
કારણ..? કારણ એ કે ઇમામ અ.સ. ને તેમના નામથી યાદ કરવા કરતા તેમના લકબથી યાદ કરવા એ વધારે RESPECT આપ્યો હોય એવું માનવામાં આવે છે...!
લકબ એટલે શું એ તો ખબર જ હશે....! છતાં કોઈને ના ખ્યાલ હોય તો...
જયારે પણ કોઈને તેના નામને બદલે તેની કોઈ ખાસ સિફત એટલે કે તેનામાં રહેલી ખાસ ખૂબીથી યાદ કરવામાં આવે તો તેને લકબ કહેવાય...!
જેમ કે ઇમામ હુસૈન અ.સ. ને આપણે સૈયદુશ શોહદા કહીને યાદ કરીએ છીએ... મતલબ કે શહીદોના સરદાર... તો ઈમામનું નામ તો હુસૈન અ.સ. છે પણ સૈયદુશ શોહદા ઈમામે હુસૈન અ.સ. નો લકબ છે...
એજ રીતે ઇમામે ઝમાના અ.સ. નું નામ જે છે એ આપણા પયગંબર સ.અ.વ. નું નામ જ છે..
પણ આપણે તેમને નામની બદલે તેમના લકબથી યાદ કરવા જોઈએ...
તો આપણને એ ખબર હોવી જોઈએ કે ઇમામે ઝમાના અ.ત.ફ.શ. ના લકબો ક્યા ક્યા છે...?
ઇમામે ઝમાના અ.સ. ના લકબો તો ઘણા... બધા છે...! તેમાંથી થોડા લકબો અહીંયા જોઈશું..? અને તેના MEANING પણ... ઈન શા અલ્લાહ...
અલ કાએમ
કાએમનો મતલબ થાય છે કયામ કરનાર... ક્યામ કરનાર એટલે ઉભા થનાર.
એટલે ઇમામ અ.સ. જયારે ઝહૂર ફરમાવશે ત્યારે ઝુલ્મની સામે કયામ કરશે... ઝુલ્મની સામે ઉભા થશે.. ઝુલ્મની સામે અવાઝ ઉઠાવશે... ઝાલીમોની સામે લડશે... અને અદલ કાએમ કરશે...
અલ હુજ્જત
હુજ્જત એટલે PROOF , દલીલ...
ઇમામ અ.સ. અલ્લાહ તરફથી એક પ્રૂફ છે.. એક દલીલ છે.. કે અલ્લાહ છે.. અને આપણને અલ્લાહે તેની ઈબાદત અને ઇતાઅત માટે બનાવ્યા છે...
અલ હાદી
હિદાયત આપનાર - એટલે સાચો રસ્તો બતાવનાર...
અલ મહદી
એટલે... તે કે જેને હિદાયત મળી ચુકી છે... એટલે કે જે સાચા રસ્તા પર છે એ...
તો પછી કેહવાની જરૂર નથી કે જેને હિદાયત મળી હોય એ જ હિદાયત આપી શકે.. એટલે કે મહદી હોય એ જ હાદી હોય શકે..!! RIGHT ?
એટલે આપણા ઇમામ મહદી પણ છે અને હાદી પણ...
અબા સાલેહ
સાલેહ એટલે નેક.. અબા સાલેહ એટલે નેક લોકોના બાપ - નેક લોકોના FATHER ...
ઇમામ અ.સ આપણા પર... આપણા FATHER કરતા પણ વધારે હક્ક રાખે છે..
અને જેમ દરેક બાપ પોતાની ઔલાદને સાલેહ જોવા માંગે છે એમ ઇમામ અ.સ. પણ આપણને સાલેહ જોવા માંગે છે...
માટે ઈમામનો અ.સ. નો લકબ છે અબા સાલેહ - નેક લોકોના બાપ - નેક લોકોના FATHER .
માટે જો આપણે ઇચ્છતા હોઈએ કે ઇમામ અ.સ. આપણને આપણા DADY કરતા પણ વધારે મોહબબત કરે તો આપણે કેવા બનવું જોઈએ...? સાલેહ બનવું જોઈએ...!
સાહેબઝ ઝમાન
એટલે કે ઝમાનાના સાહેબ... સાહેબ એટલે SIR ..! HEAD...! એટલે આખી દુનિયાના , ઝમાનાના HEAD છે આપણા ઇમામ અ.સ.
આ સિવાય પણ બીજા લકબો છે ઇમામ અ.સ.ના... તમે તમારા પેરેન્ટ્સ પાસેથી જાણીને નીચે આપેલી લિંક ઓપન કરીને તેમાં પોસ્ટ કરી શકો છો...👇👇
https://forms.gle/6Vfn4zrjVqcKfkju6
ઈન શા અલ્લાહ જે બાળકો આ લકબ પોસ્ટ કરશે તેમના નામ અહીંયા ગ્રુપમાં અથવા BLOG માં પોસ્ટ કરવામાં આવશે..!
તો આજે આપણે એ શીખ્યા કે ઇમામ અ.સ. ને આપણે કઈ રીતે... કયા લક્બો થી યાદ કરવા જોઈએ અને એમનો ઝીક્ર આવે ત્યારે ખાસ RESPECT કઈ રીતે બતાવવો જોઈએ... જે ઇમામ અ.સ.ની ગયબતમાં આપણી ફરજો માથી એક ફરજ છે...
વસ્સલામ

No comments:
Post a Comment