بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ
ISLAMIC DARS KIDS
Date 13/11/2019
Lesson - 19
----------------------------------------------------
Topic: પયમ્બર હ. મોહમ્મદ મુસ્તફા સ.અ.વ. નું જીવન ટૂંકમાં part -5 / 6

મક્કામાં તબ્લીગમાં પરેશાનીઓ:
-----------------------------------
જ્યારે આપ સ.અ.વ. એ મક્કાના લોકોને જાહેરમાં ઇસ્લામ અપનાવવાની દાવત આપી….
ત્યારે મક્કાના કેટલા લોકો ઈમાન લાવ્યા પણ કેટલાક કાફિરો આપ સ.અ.વ. ની વાત માનવા તૈયાર નહોતા અને એમણે આપ સ.અ.વ. ને ખૂબ પરેશાન પણ કર્યા…
પણ………. આ દરેક મુસીબતમાં અને પરેશાનીની હાલતમાં આપ સ.અ.વ. ના ચાચા હઝરતે અબુતાલિબ અ.સ. એ કદમ કદમ પર સાથ આપ્યો.
શકકુલ કમરનો મોજીઝો:
---------------------------
કેટલાક લોકોએ ઝિદ કરી કે જો નબી સ.અ.વ. મોજીઝો દેખાડે તો જ અમે ઇસ્લામ પર ઈમાન લાવીએ,…
આથી આપ સ.અ.વ. એ શકકુલ કમર નો મોજીઝો દેખાડ્યો, એટલે કે ચાંદના બે ટુકડા કરી બતાવ્યા.
છતાં પણ…….. ઘણા જિદ્દી લોકો ઈમાન ના લાવ્યા, આપ સ.અ.વ. ને જાદુગર કહ્યા અને આપ સ.અ.વ. ને પરેશાન કરવાનું ચાલુ રાખ્યું.
હિજરત:
-------------
હિજરત એટલે એક શહેરથી બીજા શહેરમાં રહેવા જતું રેહવું.
જયારે મક્કાના કાફિરો આપને હદથી વધારે પરેશાન કરવા લાગ્યા, અને એ લોકોએ આપ સ.અ.વ. ને જાનથી મારી નાખવાનો પ્લાન બનાવ્યો…
ત્યારે એક રાત્રે આપ સ.અ.વ. અલ્લાહના હુકમથી પોતાના બિસ્તર પર હ. અલી અ.સ. ને સુવડાવીને મક્કાથી મદીના તરફ રવાના થયા.
આ બાજુ દુશ્મનોએ પ્લાન કર્યો હતો કે આજ સવારે નબી સ.અ.વ. ઘરની બહાર નીકળે એટલે એમને જાનથી મારી નાખવા.
પણ……. નબી સ.અ.વ. પોતાની જગ્યાએ અલી અ.સ. * ને સુવડાવીને ગયા હોવાથી *દુશ્મનોનો આ પ્લાન કામિયાબ ના થયો અને આપ સ.અ.વ. સહી સલામત મદીના પોંહચી ગયા.
જે વર્ષે આપે હિજરત કરી એ વર્ષને ઇસ્લામીક કેલેન્ડરમાં હિજરતનું વર્ષ ગણાય છે….
for example અત્યારે હિજરી સન 1441 ચાલે છે મતલબ નબી સ.અ.વ. એ મક્કાથી મદીના હિજરત કરી એ બનાવને 1441 વર્ષ થયા...!
મદીનાની જિંદગી:
--------------------
નબી સ.અ.વ મદીના પોહચ્યા ને ત્રણ દિવસમાં જ હઝરત અલી અ.સ. પણ ઘરના બીજા મેમ્બર્સ ને લઈને મદીના પોંહચી ગયા.
મદીનાના લોકો આપ સ.અ.વ. ના મદીના આવવાથી ખૂબ ખુશ હતા…
દરેક માણસ આપ સ.અ.વ ને પોતાના ઘરે લઇ જવા માંગતો હતો…!!!
આથી આપ સ.અ.વ. એ કહ્યું કે જેના ઘર સામે મારું ઊંટ ઉભું રહેશે… હું એના ઘરે રોકાઇશ….
આખરે ઊંટ અબુ અય્યુબ અન્સારી નામના શખ્સના ઘર સામે ઉભું રહ્યું એટલે આપ સ.અ.વ. એમના ઘરે રોકાયા.
ત્યાર પછી એક જમીન ખરીદીને, મસ્જીદે નબવી બનાવવામાં આવી.
મુહાજિર અને અન્સારી
---------------------------
પાછળ પાછળ જે મુસલમાનો મક્કાથી હિજરત કરીને મદીના આવ્યા એમને મુહાજિર કહેવામાં આવતા….
અને મદીનાના proper જે લોકો હતા તેમને અન્સારી કહેવામાં આવતા.
નબી સ.અ.વ. એ દરેક મુહાજિરને કોઈ ને કોઈ અન્સારીના ભાઈ બનાવ્યા
અને હઝરત અલી અ.સ. ને પોતાના ભાઈ તરીકે જાહેર કર્યા.
હઝરતે અલી અ.સ. અને જનાબે ફાતેમા ઝહરા સ.અ.ની શાદી:
--------------------------------------------------------------------
હિજરી સન 2 માં હઝરતે અલી અ.સ. અને જનાબે ફાતેમા ઝહરાની શાદી થઇ.
To be continued - in sha allah.
SALEH KIDS - WHATSAPP - +919979127272

No comments:
Post a Comment