بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ
SALEH KIDS
ISLAMIC DARS FOR KIDS
Date 06/12/2019
Lesson - 40
------------------------------ ----------
TOPIC : *ઇમામે ઝમાના અ.ત.ફ.શ. ની ગયબતમાં આપણી ફરજો / જવાબદારીઓ / Responsibilities*------------------------------ ----------
આજે જુમ્મા છે.... જુમ્માના દિવસે *ઇમામે ઝમાના અ.ત.ફ.શ.* ને ખાસ યાદ કરવાની તાકીદ છે...!
આમ તો આપણે ઇમામે ઝમાના અ.ત.ફ.શ. ને *રોજ યાદ કરવા જોઈએ..! હર પળ...!*
*ઉઠતા, બેઠતા, ચાલતા, ફરતા... કોઈ પણ કામ કરતા.... ટ્રાવેલ કરતા.... every time ... every moment આપણે ઇમામને યાદ કરતા રહેવા જોઈએ...*
શા માટે ?
કેમ કે ઇમામ... આપણા પર *આપણા પેરેન્ટ્સ કરતા પણ વધારે મહેરબાન છે... ઇમામ આપણને આપણા પેરેન્ટ્સ કરતા પણ વધારે ચાહે છે....!*
આપણે ક્યાંક ફરવા ગયા હોઈએ... અને અગર આપણે આપણા પેરેન્ટ્સ થી જુદા પડી જઈએ.... તો જ્યાં સુધી આપણે એમને શોધી ના લઈએ આપણને ચૈન પડશે ? નહિ ને...!
આપણે હર ઘડી અને હર પળ.. આપણા પેરેન્ટ્સને મળવા માટે બેચૈન રહીશું કે નહિ...!
આપણી બધી...જ કોશિશો એ માટે જ હશે ને કે ગમે તેમ કરીને હું મારા પેરેન્ટ્સને શોધી લઉં અને એમના સુધી પોહચી જાવ..! હા... ચોક્કસ... એવી જ કોશિશો હશે...
તો આપણા પેરેન્ટ્સને શોધવા અને એમના સુધી પોંહચવું એ આપણી ઝિમ્મેદારી થઇ જશે કે નહિ...? હા..!
*તો જ્યારે આપણા ઇમામ આપણી નઝરોથી ગાએબ છે... તો એ situation માં પણ આપણી ઝિમ્મેદારી છે કે નહિ કે આપણે એવી કોશિશો કરીએ કે જેથી આપણે ઇમામ સુધી પોહચી જઈએ..* બેશક છે...
જો આપણે એ ઝિમ્મેદારીઓ પૂરી કરીશું તો આપણે ઈન શા અલ્લાહ... *આપણા ઇમામ સુધી પોહચી શકીશું, અને ઈમામનો કરમ થાય તો કદાચ આપણને ઈમામની મુલાકાત પણ નસીબ થાય, અને ઈમામનો ઝહૂર પણ નજદીક થાય..*
તો એ કઈ ઝિમ્મેદારીઓ છે... જે ઈમામની ગયબતમાં આપણે અદા કરવી જોઈએ.... જેથી આપણે ઇમામ સુધી પોહચી શકીએ..... અને જેથી ઇમામ આપણાથી ખુશ થાય....!
***************
આયતુલ્લાહ મિર્ઝા મોહમ્મદ તકી મૂસવી ઈસ્ફેહાની એ એક કિતાબ લખી છે.....
*મિકયાલુલ મકારીમ*
કિતાબનું પૂરું નામ છે - *મિકયાલુલ મકારીમ ફી ફવાએદીદ્ દોઆ એ અલ કાએમ*
આ કિતાબના નામનો meaning આપણે આસાન લફઝોમાં કરવો હોય તો એમ કહી શકીએ કે....
*ઇમામે ઝમાના અ.ત.ફ.શ. માટે દોઆ કરીને આપણે કઈ રીતે આપણા morals ને complete કે perfect બનાવી શકીએ....*
SALEH KIDS
ISLAMIC DARS FOR KIDS
Date 06/12/2019
Lesson - 40
------------------------------
TOPIC : *ઇમામે ઝમાના અ.ત.ફ.શ. ની ગયબતમાં આપણી ફરજો / જવાબદારીઓ / Responsibilities*------------------------------
આજે જુમ્મા છે.... જુમ્માના દિવસે *ઇમામે ઝમાના અ.ત.ફ.શ.* ને ખાસ યાદ કરવાની તાકીદ છે...!
આમ તો આપણે ઇમામે ઝમાના અ.ત.ફ.શ. ને *રોજ યાદ કરવા જોઈએ..! હર પળ...!*
*ઉઠતા, બેઠતા, ચાલતા, ફરતા... કોઈ પણ કામ કરતા.... ટ્રાવેલ કરતા.... every time ... every moment આપણે ઇમામને યાદ કરતા રહેવા જોઈએ...*
શા માટે ?
કેમ કે ઇમામ... આપણા પર *આપણા પેરેન્ટ્સ કરતા પણ વધારે મહેરબાન છે... ઇમામ આપણને આપણા પેરેન્ટ્સ કરતા પણ વધારે ચાહે છે....!*
આપણે ક્યાંક ફરવા ગયા હોઈએ... અને અગર આપણે આપણા પેરેન્ટ્સ થી જુદા પડી જઈએ.... તો જ્યાં સુધી આપણે એમને શોધી ના લઈએ આપણને ચૈન પડશે ? નહિ ને...!
આપણે હર ઘડી અને હર પળ.. આપણા પેરેન્ટ્સને મળવા માટે બેચૈન રહીશું કે નહિ...!
આપણી બધી...જ કોશિશો એ માટે જ હશે ને કે ગમે તેમ કરીને હું મારા પેરેન્ટ્સને શોધી લઉં અને એમના સુધી પોહચી જાવ..! હા... ચોક્કસ... એવી જ કોશિશો હશે...
તો આપણા પેરેન્ટ્સને શોધવા અને એમના સુધી પોંહચવું એ આપણી ઝિમ્મેદારી થઇ જશે કે નહિ...? હા..!
*તો જ્યારે આપણા ઇમામ આપણી નઝરોથી ગાએબ છે... તો એ situation માં પણ આપણી ઝિમ્મેદારી છે કે નહિ કે આપણે એવી કોશિશો કરીએ કે જેથી આપણે ઇમામ સુધી પોહચી જઈએ..* બેશક છે...
જો આપણે એ ઝિમ્મેદારીઓ પૂરી કરીશું તો આપણે ઈન શા અલ્લાહ... *આપણા ઇમામ સુધી પોહચી શકીશું, અને ઈમામનો કરમ થાય તો કદાચ આપણને ઈમામની મુલાકાત પણ નસીબ થાય, અને ઈમામનો ઝહૂર પણ નજદીક થાય..*
તો એ કઈ ઝિમ્મેદારીઓ છે... જે ઈમામની ગયબતમાં આપણે અદા કરવી જોઈએ.... જેથી આપણે ઇમામ સુધી પોહચી શકીએ..... અને જેથી ઇમામ આપણાથી ખુશ થાય....!
***************
આયતુલ્લાહ મિર્ઝા મોહમ્મદ તકી મૂસવી ઈસ્ફેહાની એ એક કિતાબ લખી છે.....
*મિકયાલુલ મકારીમ*
કિતાબનું પૂરું નામ છે - *મિકયાલુલ મકારીમ ફી ફવાએદીદ્ દોઆ એ અલ કાએમ*
આ કિતાબના નામનો meaning આપણે આસાન લફઝોમાં કરવો હોય તો એમ કહી શકીએ કે....
*ઇમામે ઝમાના અ.ત.ફ.શ. માટે દોઆ કરીને આપણે કઈ રીતે આપણા morals ને complete કે perfect બનાવી શકીએ....*
મતલબ કે ઇમામે ઝમાના
અ.ત.ફ.શ. માટે દોઆ કરીને આપણે કઈ રીતે એક perfect મોમીન બની શકીએ..
આ કિતાબમાં આયતુલ્લાહે *80 ઝિમ્મેદારીઓ* describe કરી છે કે .... ઇમામે ઝમાના અ.ત.ફ.શ. ની ગયબતમાં આપણી શું શું ઝિમ્મેદારીઓ છે...!
કોશિશ કરીશું ઈન શા અલ્લાહ.. આપણે આમાંથી કેટલીક ઝિમ્મેદારીઓ પર આ સિરીઝમાં દર જુમ્માના discussion કરીશું...
ઈન શા અલ્લાહ...
વસ્સલામ
------------------------------ --------------------------
કોશિશ કરીશું ઈન શા અલ્લાહ.. આપણે આમાંથી કેટલીક ઝિમ્મેદારીઓ પર આ સિરીઝમાં દર જુમ્માના discussion કરીશું...
ઈન શા અલ્લાહ...
વસ્સલામ
------------------------------
No comments:
Post a Comment