بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ
SALEH KIDS
ISLAMIC DARS FOR KIDS
Date 06/12/2019
Lesson - 40
----------------------------------------
TOPIC : ઇમામે ઝમાના અ.ત.ફ.શ. ની ગયબતમાં આપણી ફરજો / જવાબદારીઓ / Responsibilities

આજે જુમ્મા છે.... જુમ્માના દિવસે ઇમામે ઝમાના અ.ત.ફ.શ. ને ખાસ યાદ કરવાની તાકીદ છે...!
આમ તો આપણે ઇમામે ઝમાના અ.ત.ફ.શ. ને રોજ યાદ કરવા જોઈએ..! હર પળ...!
ઉઠતા, બેઠતા, ચાલતા, ફરતા... કોઈ પણ કામ કરતા.... ટ્રાવેલ કરતા.... every time ... every moment આપણે ઇમામને યાદ કરતા રહેવા જોઈએ...
શા માટે ?
કેમ કે ઇમામ... આપણા પર આપણા પેરેન્ટ્સ કરતા પણ વધારે મહેરબાન છે... ઇમામ આપણને આપણા પેરેન્ટ્સ કરતા પણ વધારે ચાહે છે....!
આપણે ક્યાંક ફરવા ગયા હોઈએ... અને અગર આપણે આપણા પેરેન્ટ્સ થી જુદા પડી જઈએ.... તો જ્યાં સુધી આપણે એમને શોધી ના લઈએ આપણને ચૈન પડશે ? નહિ ને...!
આપણે હર ઘડી અને હર પળ.. આપણા પેરેન્ટ્સને મળવા માટે બેચૈન રહીશું કે નહિ...!
આપણી બધી...જ કોશિશો એ માટે જ હશે ને કે ગમે તેમ કરીને હું મારા પેરેન્ટ્સને શોધી લઉં અને એમના સુધી પોહચી જાવ..! હા... ચોક્કસ... એવી જ કોશિશો હશે...
તો આપણા પેરેન્ટ્સને શોધવા અને એમના સુધી પોંહચવું એ આપણી ઝિમ્મેદારી થઇ જશે કે નહિ...? હા..!
તો જ્યારે આપણા ઇમામ આપણી નઝરોથી ગાએબ છે... તો એ situation માં પણ આપણી ઝિમ્મેદારી છે કે નહિ કે આપણે એવી કોશિશો કરીએ કે જેથી આપણે ઇમામ સુધી પોહચી જઈએ.. બેશક છે...
જો આપણે એ ઝિમ્મેદારીઓ પૂરી કરીશું તો આપણે ઈન શા અલ્લાહ... આપણા ઇમામ સુધી પોહચી શકીશું, અને ઈમામનો કરમ થાય તો કદાચ આપણને ઈમામની મુલાકાત પણ નસીબ થાય, અને ઈમામનો ઝહૂર પણ નજદીક થાય..
તો એ કઈ ઝિમ્મેદારીઓ છે... જે ઈમામની ગયબતમાં આપણે અદા કરવી જોઈએ.... જેથી આપણે ઇમામ સુધી પોહચી શકીએ..... અને જેથી ઇમામ આપણાથી ખુશ થાય....!
*****
આયતુલ્લાહ મિર્ઝા મોહમ્મદ તકી મૂસવી ઈસ્ફેહાની એ એક કિતાબ લખી છે.....
મિકયાલુલ મકારીમ
કિતાબનું પૂરું નામ છે - મિકયાલુલ મકારીમ ફી ફવાએદીદ્ દોઆ એ અલ કાએમ
આ કિતાબના નામનો meaning આપણે આસાન લફઝોમાં કરવો હોય તો એમ કહી શકીએ કે....
ઇમામે ઝમાના અ.ત.ફ.શ. માટે દોઆ કરીને આપણે કઈ રીતે આપણા morals ને complete કે perfect બનાવી શકીએ....
મતલબ કે ઇમામે ઝમાના અ.ત.ફ.શ. માટે દોઆ કરીને આપણે કઈ રીતે એક perfect મોમીન બની શકીએ..
આ કિતાબમાં આયતુલ્લાહે 80 ઝિમ્મેદારીઓ describe કરી છે કે .... ઇમામે ઝમાના અ.ત.ફ.શ. ની ગયબતમાં આપણી શું શું ઝિમ્મેદારીઓ છે...!
કોશિશ કરીશું ઈન શા અલ્લાહ.. આપણે આમાંથી કેટલીક ઝિમ્મેદારીઓ પર આ સિરીઝમાં દર જુમ્માના discussion કરીશું...
ઈન શા અલ્લાહ...
વસ્સલામ

No comments:
Post a Comment