بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ
ISLAMIC DARS KIDS
Date 14/11/2019
Lesson - 20
------------------------------------------------------------------------------
Topic: પયમ્બર હ. મોહમ્મદ મુસ્તફા સ.અ.વ. નું જીવન ટૂંકમાં part -6 / 6
-----------------------------------------------------------------------------------
જંગો વિષે:
----------------
મદીના આવ્યા પછી પણ આપ સ.અ.વ ની પરેશાનીઓ ઓછી નોહતી થઇ, આપ સ.અ.વ. ને ઘણી જંગો લડવી પડી.
મક્કાના કાફિરો હજી પણ નબી સ.અ.વ. અને ઇસ્લામના દુશ્મનો હતા…
આથી એ લોકો લશ્કર લઈને મદીના લડવા આવી પોહચ્યા…
આપ સ.અ.વ ના લશ્કરે અલ્લાહની મદદથી એ કાફીરોનો જોરદાર મુકાબલો કર્યો અને એ લશ્કરને હરાવ્યું…
એ ઇસ્લામની પેહલી જંગ હતી. આ જંગનું નામ જં ગે બદ્ર હતું.
કાફિરો અને યહૂદીઓને મન્જુર નહોતું કે ઇસ્લામનો ફેલાવો દુનિયામાં થાય આથી એ લોકો આપ સ.અ.વ. સામે જંગો કરતા હતા.
બદ્ર, ઓહદ, ખૈબર, ખન્દ્ક વગેરે જંગો મશહૂર છે…
બધી જ જંગોમાં અલી અ.સ. એ ખૂબ બહાદુરીથી લડાઈ કરી અને ઇસ્લામ અને નબી સ.અ.વ. ની હિફાઝત કરી.
ફત્હે મક્કા:
-----------------
હિજરી સન 8 માં નબી સ.અ.વ. મદીનાથી 10,000 Ten Thousand મુસલમાનોને લઈને મક્કા તરફ ગયા.
મક્કાના લોકોને જયારે ખબર મળ્યા કે આટલા બધા મુસલમાનોએ મક્કાની ફરતે પહેરો કરી લીધો છે….
ત્યારે મક્કાના લોકો ગભરાઈ ગયા, ડરી ગયા, પણ નબી સ.અ.વ એ એક પણ મક્કાવાળાને કોઈ જાતની ઇજા ન પોહચાડી….
આથી મક્કા વાળાઓએ નબી સ.અ.વ. થી માફી માંગી. આપ સ.અ.વ. એ લોકોને માફ કરી દીધા કારણ કે આપ રહમતુલ લિલ આલમીન હતા... એટલે કે દુનિયાઓ માટે રહેમત બની ને આવેલા હતા.
ત્યાર બાદ નબી સ.અ.વ. અને હઝરતે અલી અ.સ. એ ખાને એ કાબામાં કાફિરોએ જે બુતો / (મૂર્તિઓ) રાખ્યા હતા એ બધા નાશ કર્યા.
મુબાહેલા:
------------------
હિજરી સન 9 માં નજરાન નામની એક જગ્યા એ થી Christians ના કેટલાક આલીમો ઇસ્લામ વિષે દલીલો કરવા માટે આપ સ.અ.વ ની મુલાકાતે આવ્યા.
નબી સ.અ.વ. એ લોકોને બધી જ દલીલો સમજાવી કે ઇસ્લામ જ સાચો મઝહબ છે વગેરે..
પણ એ લોકો કોઈ દલીલો માનવા તૈયાર ન હતા, અને તેઓએ મુબાહેલા કરવા કહ્યું.
મુબાહેલા એટલે જે જૂઠા હોય એમના પર અલ્લાહની લાનતની દુઆ કરવી..
અલ્લાહના હુકમથી નબી સ.અ.વ. મુબાહેલા માટે........ હઝરત અલી અ.સ., જનાબે ફાતેમા ઝહરા સ.અ., ઇમામે હસન અ.સ. અને ઇમામે હુસૈન અ.સ. ને સાથે લઇ ગયા હતા.
આ પાંચેય ને એટલે કે પંજેતન અલય્હિમુસ્સલામ ને સાથે જોઈ ને નજરાની ઓ નો સરદાર બોલ્યો… અરે આ તો એ લોકો છે કે જો આ દુઆ કરે તો પહાડ પણ પોતાની જગ્યાએ થી હટી જાય !!
આમ કહી ને એ લોકોએ મુબાહેલા કરવાનું પાછુ ખેંચી લીધું,
આ દિવસ ને એટલે કે 24 ઝીલહજજ નાં દિવસને ઇસ્લામિક કેલેન્ડરમાં ઈદે મુબાહેલા તરીકે મનાવવામાં આવે છે.
ગદીર:
-------------
હિજરી સન 10 માં 18 મી ઝીલ્હજ્જ ના રોજ નબી સ.અ.વ પોતાની ઝીંદગીની આખરી હજ્જ કરીને પાછા ફરી રહ્યા હતા..
ત્યારે ગદીર નામની જગ્યાએ બધા હાજીઓને ભેગા કર્યા.. આશરે એક લાખ ચોવીસ હજાર - one lakh twenty four thousand હાજીઓ હતા.
આ બધા હાજીઓની હાજરીમાં નબી સ.અ.વ. એ એક ખાસ એલાન ફરમાવ્યું.
નબી સ.અ.વ. એ ગદીરના મૈદાનમાં એક ઊંચું મીમ્બર બનાવરાવીને એ એલાન કર્યું કે હું જેનો જેનો મૌલા છું એના આ અલી અ.સ. મૌલા છે. એટલે નબી સ.અ.વ એ અલી અ.સ. ને પોતાના જાનશીન અને ખલીફા હોવાનું એલાન કર્યું.'
આ દિવસને એટલે કે 18 ઝીલ્હજ્જને ઇસ્લામિક કેલેન્ડરમાં ઈદે ગદીર તરીકે મનાવવામાં આવે છે.
આપ સ.અ.વ. ની વફાત:
--------------------------------------
હજ્જથી પાછા મદીના ફર્યા પછી થોડા દિવસો પછી આપની વફાત થઇ.
જનાબે ફાતેમા ઝહરા સ.અ.વ એ આપની ખૂબ દેખભાળ કરી.
હિજરી સન 11 માં 28 સફરના રોજ આપ સ.અ.વ. ની વફાત થઇ, આપની ઉંમર 63 વર્ષની હતી.
હઝરત અલી અ.સ.એ આપને ગુસલો કફન આપ્યા હતા.
Wassalam. Series completed.
----------------------------------------------------------------------------------------
TO JOIN SALEH KIDS:
https://chat.whatsapp.com/CbDAACJogWb25hPFG9z3ko
View Blog:
https://salehkids.blogspot.com/p/gujarati_12.html

No comments:
Post a Comment