*بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ*
*ISLAMIC DARS FOR KIDS*
Date 25/11/2019
Lesson - 30
-------------------------------------------------
Topic: *એહકામ INTRODUCTION*
--------------------------------------------
એહકામ એટલે *અલ્લાહના હુકમો...!!!*
તો શું અલ્લાહના હુકમોનું પાલન કરવું વાજીબ છે ?
જી .. હા..... *અલ્લાહના હુકમોનું પાલન કરવું દરેક ઇન્સાન પર વાજીબ છે...*
પણ ક્યારે...?
*GIRLS માટે ૯ વર્ષ* પુરા થાય ત્યારથી અને *BOYS માટે ૧૫ વર્ષ* પૂરા થાય ત્યારથી અલ્લાહના હુકમોનું પાલન કરવું વાજીબ થઇ જાય છે.
આ વર્ષ *ENGLISH નહિ પણ ઇસ્લામિક કેલેન્ડર* પ્રમાણે ગણવાના હોય છે. જેને *MOON YEAR* પણ કહેવાય છે.
તો અગર ઇન્સાન પર અલ્લાહના હુકમોનું પાલન કરવું વાજીબ છે તો આપણે અલ્લાહના હુકમોનું પાલન કેવી રીતે કરી શકીએ ?
જો આપણે અલ્લાહના હુકમોનું પાલન કરવા ઇચ્છતા હોઈએ તો *સૌથી પેહલા તો આપણને એ ખબર હોવી જોઈએ કે અલ્લાહનો હુકમ છે શું ?* અલ્લાહ આપણી પાસેથી શું ચાહે છે ?
એનો મતલબ કે પહેલું સ્ટેપ અલ્લાહના હુકમો જાણવાનું છે.. કેમ કે *શું અલ્લાહના હુકમો જાણ્યા વગર આપણે એના હુકમો પર અમલ કરી શકીશું ? ના...*
તો એનો મતલબ એમ થયો કે *જેવી રીતે અલ્લાહના હુકમોનું પાલન કરવું વાજીબ છે તેવી રીતે એનું જાણવું પણ વાજીબ છે...!*
તો ઇસ્લામિક STUDIES માં *અલ્લાહના હુકમોને જાણવા, સમજવા માટેનો જે SUBJECT છે એને એહકામ કહેવામાં આવે છે.*
તો હવે પહેલો સવાલ એ છે કે... *આપણે એ હુકમો જાણવાનું શરુ ક્યારથી કરીએ ?* આપણા પર એ હુકમો *વાજીબ થઇ જાય પછી* કે *પેહલે થી જ થોડું થોડું જાણવાનું શરુ કરી શકીએ ..!*
પેહલે થી જ ને..!
હવે બીજો અને વધારે IMPORTANT સવાલ...!!!
આપણે એ એહકામ એટલે કે *અલ્લાહના હુકમો કેવી રીતે જાણી શકીએ ?*
તો એનો જવાબ એ છે કે *અલ્લાહના હુકમો તો અલ્લાહ જ જણાવી શકે ?*
તો શું *અલ્લાહે ક્યાંય એના હુકમો બયાન કર્યા છે ?* કે ઇન્સાને શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ વગેરે ?
હા... જરૂર... *અલ્લાહે કુરઆને મજીદમાં બધા હુકમો બયાન કર્યા છે...* અને મઅસૂમીન અ.સ. ની *હદીસોમાં પણ અલ્લાહના હુકમોનું બયાન* થયું છે..!
તો મતલબ એ કે જો આપણે અલ્લાહના હુકમો જાણવા હોય તો આપણી પાસે *કુરઆનનું ઈલ્મ ખૂબ ખૂબ DETAILS માં હોવું જોઈએ અને સાથે સાથે મઅસૂમીન અ.સ.ની હદીસોનું ઈલ્મ પણ ખૂબ DETAILS માં હોવું જોઈએ...!* .....RIGHT ?
તો જ આપણે જાણી શકીએ ને કે અલ્લાહના હુકમો શું છે...? અને આપણે કેવા અમલ કરવા જોઈએ અને કેવા અમલથી દૂર રેહવું જોઈએ..?
તો પછી યા તો *આપણે એટલું બધું DETAIL માં ઈલ્મ હાંસિલ કરવું પડે* અને યા તો આપણે એ *લોકોને પૂછવું પડે* જેને કુરઆન અને હદીસોનું DETAIL માં ઈલ્મ છે કે અમને કહો કે *અલ્લાહના હુકમો શું છે ?*
*તો એ લોકો કોણ કે જેમને કુરઆન અને હદીસનું DETAIL માં ઈલ્મ છે ? અને આપણે જેમને અલ્લાહના હુકમો વિષે પૂછી શકીએ ?* આ સવાલનો જવાબ તમે વિચારજો, તમારા PARENTS સાથે DISCUSS કરજો ઈન શા અલ્લાહ આવતી કાલના લેસનમાં આ વિષે ચર્ચા કરીશું...

TO BE CONTINUED IN SHA ALLAH...
વસ્સલામ
No comments:
Post a Comment