بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ
ISLAMIC DARS FOR KIDS
Date 21/11/2019
Lesson - 27
------------------------------------------------------------------------------
Topic: સુરતુલ ફાતેહા - part - 2
-------------------------------------------------------------------------------
આયત: અર્રહમાનિ ર્રહીમ...
એટલે કે અલ્લાહ રહમાન છે અને રહીમ છે..
મતલબ કે અલ્લાહ મહેરબાની કરવાવાળો છે... રહેમ કરવાવાળો છે,
તફસીરમાં એવું કહેવામાં આવ્યું છે કે અલ્લાહ રેહમાન બધા માટે છે..... પણ રહીમ ફક્ત મોમીનો માટે છે..
મતલબ શું ?
આ દુનિયામાં બધા પ્રકારના માણસો વસે છે... જેમ કે મોમીનો, કાફિરો, મુશરિકો અને બીજા પણ ઘણા મઝહબના લોકો વસી રહ્યા છે....
ઝાહિર છે કે બધા મોમીન નથી... બધા અલ્લાહને માનવાવાળા નથી...
તો શું અલ્લાહ એ લોકોને પોતાની રહેમતથી દૂર રાખે છે ?
શું અલ્લાહ હવા, પાણી, ખોરાક, રોશની, રહેવા માટે આ દુનિયા એ બધું ફક્ત મોમીનો ને જ આપે છે ?
કે પછી અલ્લાહની આ બધી રેહમતોનો ફાયદો મોમીનો સિવાયના લોકો પણ ઉઠાવે છે !
બેશક આ બધી રેહમતો અલ્લાહ તરફથી બધા માટે છે.... એ મોમીન હોય કે ના હોય...!
એટલે કે અલ્લાહની રહમ કરવાની આ સિફતને કારણે અલ્લાહને રહમાન કહેવામાં આવે છે... એટલે અલ્લાહ બધી જ મખલુકો પર રહેમ કરે છે....
તો રહીમ એટલે શું ?:
રહીમ એટલે અલ્લાહની ખાસ રહેમત જે મોમીનો માટે છે..!
એટલે કે અલ્લાહ મોમીનો પર દુનિયામાં ખાસ રહેમ કરે છે અને આખેરતમાં પણ મોમીનો પર ખાસ રહેમ કરશે જે રહેમ મોમીનો સિવાયના લોકો પર નહિ કરવામાં આવે.
એટલે કે મોમીન અગર ગુનાહ બાદ સાચી તૌબા કરી લે તો અલ્લાહ મોમીનને દુનિયામાં પણ માફ કરી શકે છે અને આખેરતમાં પણ રહેમ કરીને તેને બક્ષી શકે છે....
પણ હા અલ્લાહ એ જ ગુનાહોને બક્ષશે જેમાં ઇન્સાને અલ્લાહનો ગુન્હો કર્યો હશે...જેમ કે નમાઝની પાબંદી ના કરી હોય રોઝા છૂટી ગયા હોય વગેરે....
પણ અગર કોઈ ઇન્સાને બીજા ઇન્સાન પર ઝુલ્મ કર્યો હશે, ગીબત કરી હશે, કોઈ નુકસાન પોહ્ચાડ્યું હશે તો અલ્લાહ એ ગુનાહને માફ નહિ કરે ત્યાં સુધી કે જેના પર ઝુલ્મ થયો હોય એ ન માફ કરી દે....
તો રહમાન એટલે કે અલ્લાહ બધી જ મખલુકો પર રહેમ કરનાર છે અને..... રહીમ એટલે અલ્લાહની એ ખાસ રહેમત જે મોમીનો માટે છે.....
આયત: માલિકે યવમીદ્દિન....
---------------------------------------
એટલે કે અલ્લાહ હિસાબના દિવસનો માલિક છે, એટલે કે અલ્લાહ કયામતના દિવસનો માલિક છે...
ઇમામે જઅફરે સાદિક અ.સ.એ ફરમાવ્યું છે કે દીનનો મતલબ હિસાબ થાય છે...
એટલે યવમયદ્દિન એટલે હિસાબનો દિવસ એટલે કે કયામતનો દિવસ, અને માલિકે યવમયદ્દિન એટલે અલ્લાહ હિસાબના દિવસનો માલિક છે, એટલે કે અલ્લાહ કયામતના દિવસનો માલિક છે.
મતલબ કે અલ્લાહ નાફરમાન લોકોને warning આપે છે કે...
દુનિયામાં તમે મારા હુકમોનું પાલન નથી કરતા પણ........ જયારે કયામતનો દિવસ આવશે..........જયારે તમારા આમાલનો હિસાબ થશે..... ત્યારે તમે ક્યાં જશો...?
જયારે તમારી નેકીઓનો અને ગુનાહોનો હિસાબ થશે ત્યારે એ દિવસે તમને મારાથી કોણ બચાવશે ? કેમ કે હિસાબના દિવસનો માલિક તો હું છું..!
(part 3 next thursday in sha allah)
વસ્સલામ

No comments:
Post a Comment