بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ
SALEH KIDS
ISLAMIC DARS FOR KIDS
Date 29/11/2019
Lesson - 34
--------------------------------
TOPIC : મા બાપ સામે ઉફ્ફ..?
-----------------------------------
આજે આપણે કઈ સ્ટડી નથી કરવાનું.....! આપણે જસ્ટ વાતો કરીશું... ક્લાસ - ૩ માં MORAL SUBJECT લેવા આવેલા ટીચરે કલાસમાં એન્ટર થતા જ કહ્યું...
તો...???? એમ કહી ને... બધી સ્ટુડન્ટ્સે એવા expression આપ્યા કે આજ તો મર્યા... ઇંગલિશ ગ્રામરના જુના લેસન ૫ વખત લખવા આપી દેશે... ટીચર...! કેમ કે આ ટીચર જ તો ઇંગલિશ ગ્રામર પણ શીખવાડે છે..!
ચિંતા ન કરો.... ટીચરે કહ્યું... આજે ખરેખર કઈ નથી સ્ટડી કરવાનું....
આજે મારે બસ તમારા બધા સાથે વાતો કરવી છે... !!
બધી સ્ટુડન્ટ્સ એકબીજાની સામે જોવા લાગી... જાણે કઈંક મોજીઝો થયો હોય... ચમત્કાર થયો હોય....
ટીચરે પૂછયું આજે તમે બધા એક એક કરીને મને કહો કે તમારા મમ્મી કે મમ્મી ડેડી બંનેમાં કઈ વાત તમને ખૂબ પસંદ છે....?
દરેક સ્ટુડેંટ્સ એક વાત કહેશે....
બોલો ઝહરા... lets start with you.....
અમમમમમમ...... મારા મમ્મી રોજ મને સારી રીતે તૈયાર કરે છે ... ઝહરા એ કહ્યું...
બતૂલ: મારા મમ્મી ડેડી every sunday અમને ફરવા લઇ જાય છે....
નેહા: ટીચર..!. મારા મમ્મી મારું ખૂબ ધ્યાન રાખે છે... મને ભૂખ હોય પણ જમવાની આળસ થતી હોય તો મમ્મી પાસે બેસાડીને જમાડે છે.
ઈસ્મત: ટીચર મારા મમ્મી ડેડી બન્ને રોજ મને કોઈ ને કોઈ ઇસ્લામિક સ્ટોરી કહે છે.... they love me so much....
નરજિસ: ટીચર મારા મમ્મી મને હોમેવર્કમાં ખૂબ મદદ કરે છે... અને ડેડી મને ખૂબ પ્યાર કરે છે અને મને સ્પીચની તૈયારી કરવામાં બહુ જ મદદ કરે છે....
ઓકે ઓકે ..મને બહુ જ મજા આવી એ સાંભળીને કે તમારા બધાના મમ્મી ડેડી તમારું લોકોનું ખૂબ ધ્યાન રાખે છે.. તમને ખૂબ પ્યાર કરે છે... RIGHT ?
હા ટીચર... બધી જ સ્ટુડન્ટ્સનો એક જ અવાજ હતો..
અચ્છા હવે મને એ કહો કોના મમ્મી ડેડી ખરાબ છે.. એને પ્યાર નથી કરતા...?
કલાસરૂમ માં સન્નાટો... બધા જ ચૂપ...!
અચ્છા ખાલી એટલું કહો અને સાચે સાચું કહેજો.... તમારામાંથી કોણ પોતાના મમ્મી પર ગુસ્સો કરે છે અને એના મમ્મીની વાત નથી માનતું ...? જે એવું કરતુ હોય એ હાથ ઊંચો કરે...!
લગભગ બધાએ હાથ ઊંચો કર્યો... કોઈએ બિંદાસ્ત ઊંચો કર્યો તો કોઈએ થોડો નીચો હાથ રાખી ને....
ઓહ્હ્હહ્હ્હહહ.... કેટલી દુઃખની વાત છે નહિ..? ટીચરે કહ્યું.... very sad to know ...!
તમારા બધાના મમ્મી ડેડી તમને પ્યાર કરે છે.... તમારી બધી જરૂરતો પૂરી કરે છે.... તમને ફરવા લઇ જાય છે.. છતાં તમે એમની વાતો નથી માનતા......... અને તમે એમના પર ગુસ્સો કરો છો
ટીચરે કહ્યું... listen.....! તમને ખબર છે ....! ગુસ્સો કરવો તો દૂર કુરઆનમાં વાલેદૈન એટલે કે મા બાપ સાથે કઈ રીતે behave કરવું એ વિષે શું કહેવામાં આવ્યું છે..?
ના............. બધી સ્ટુડન્ટ્સે એક અવાજ થી કહ્યું....
પરવરદિગારે કુરઆનમાં હુકમ આપ્યો છે કે ...
મા બાપ સાથે નેકી કરો....,
મા બાપની સામે ઉફ્ફ પણ ના કરો....,
ઉફફ એટલે શું...? રાઝિયાએ પૂછ્યું....!
એટલે કે એમની સામે એમને ના ગમે એવા જરા પણ expressions ના આપવા...
કે
એવો એક પણ શબ્દ ન બોલવો જે એમને નાપસંદ હોય...
એમની સામે ગુસ્સો કરવો તો દૂર પણ ગુસ્સા જેવો ચેહરો પણ ના બનાવવો...
બતૂલ.... સોરી ટીચર... આજ થી અમે મા બાપ સાથે એવી જ રીતે behave કરીશું જેવી રીતે behave કરવાનો અલ્લાહે કુરઆનમાં હુકમ આપ્યો છે....
ગુડ બેટા... but... you should tell sorry to your parents not to me
ઓ......કે ટીચર... thank you..... ટીચર.... બધી સ્ટુડેંટ્સ એક સાથે બોલી........
o...k..... my dear students.... thank you all too ....
ત્યાં જ પીરીયડ પુરા થયા નો બેલ વાગ્યો... એટલે ટીચરે જતા જતા બધા સ્ટુડેંટ્સ ને ફરી પૂછ્યું... કુરાનમાં શું હુકમ છે મા બાપ સાથે behave કરવા વિષે...
મા બાપ સાથે નેકી કરવી,
એમની સાથે સારું behave કરવું,
અને એમની સામે ઉફ્ફ પણ ન કરવી....
સ્ટુડેંટ્સે એક સાથે જવાબ આપ્યો...
મા શા અલ્લાહ...and please do that ..... કહીને ટીચર બીજા કલાસ તરફ રવાના થયા..

No comments:
Post a Comment