بِسْمِ اللهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ
SALEH KIDS
ISLAMIC DARS FOR KIDS
Date 13/12/2019
Lesson - 46
----------------------------------------
ઇમામે ઝમાના અ.ત.ફ.શ. ની ગયબતમાં આપણી ફરજો / Responsibilities
પહેલી ફરજ - ઈમામની ખાસિયતો અને ખૂબીઓ જાણવી, ઇમામના ઝહૂરની ચોક્કસ નિશાનીઓ જાણવી.
---------------------------------------------------------------
આ સીરીઝનો પહેલો લેસન વાંચવા કે રિવિઝન કરવા માટે અહીં ક્લીક કરો... https://salehkids.blogspot.com/2019/12/lesson-40-responsibilities.html
****
આજે આપણે ઈમામ અ.સ.ની ગયબતમાં આપણી ઝિમ્મેદારીઓમાંથી પહેલી ઝિમ્મેદારી જોઈએ....
માનો કે... આપણો મોબાઈલ ફોન ખોવાઈ ગયો..! ક્યાંક ગુમ થઇ ગયો...!
હવે આપણે એ મોબાઈલની તલાશમાં છીએ....
આપણે એ મોબાઈલ શોધી રહ્યા છીએ...
તો સૌથી પેહલા તો આપણને શું ખબર હોવી જોઈએ કે જેથી આપણને એ મોબાઈલ શોધવામાં આસાની રહે..!
સૌથી પેહલા તો આપણને એ ખબર હોવી જોઈએ ને કે...
એ મોબાઈલ ફોન કેવો હતો...?
ફોનનો કલર કેવો હતો..?
કઈ કંપનીનો ફોન હતો..?
એનો સીરીયલ નમ્બર શું હતો..? વગેરે...
પણ અગર આપણને એ જ ખબર ના હોય કે એ મોબાઈલ ફોન કેવો હતો... કંપની કઈ હતી... એ વિષે કઈ પણ ખબર જ ના હોય તો...?
તો શું આપણે આપણો મોબાઈલ ફોન શોધી શકીશું ..? FIND કરી શકીશું..?
ના ... હરગીઝ નહિ... પોસિબલ જ નથી....!
ઉલટાની ગરબડ થઇ જશે... આપણે કોઈ બીજાના મોબાઈલ ફોન ને આપણો ફોન સમજી બેસીશું...!
તો જયારે આપણા ઇમામ અ.સ. આપણી નઝરોથી ગાએબ છે..!
અને આવી SITUATION માં કોઈ પણ માણસ આવીને એવો દાવો કરે... કલેઇમ કરે.. કે હું ઇમામે મહદી છું..! તો શું આપણે માની લઈશું..?
બની શકે ના માનીએ.. બની શકે માની પણ લઈએ...!
કેમ માની કેમ લઈએ...? કેમ કે જો આપણને ઇમામ અ.સ. વિષે કઈ ઈલ્મ જ ન હોય તો.. આપણે ભૂલ કરી બેસીએ ને...!
આપણને ખબર જ ન હોય કે આપણા ઇમામ અ.સ. માં શું ખાસિયતો છે ? અને એમના ઝહૂરની ખાસ નિશાનીઓ કઈ કઈ છે?
પણ જો આપણે ઇમામ અ.સ. ની એ ખાસિયતો અને ઝહૂરની જે ચોક્કસ નિશાનીઓ છે એ વિષે ઈલ્મ રાખતા હઈશું તો આપણે ધોખો નહિ ખાઈએ.... અને આપણે આપણા ઇમામ સિવાય બીજા કોઈને આપણા ઇમામ નહિ માની લઈએ..!
મતલબ કે...આપણે આપણા ઇમામ વિષે, એમની ખાસિયતો અને ખૂબીઓ વિષે વધારે અને વધારે ઈલ્મ હાંસિલ કરીએ.... એ આપણી જવાબદારી બની ગઈ કે નહિ..?
હાસ્તો....
તો જ આપણે ઇમામને ઓળખી શકીશું ને...! અને જો ઇમામને ઓળખી શકીશું તો જ આપણે એમની નુસરત - મદદ કરી શકીશું..ને ! નહીંતર આપણે એમની મદદ કઈ રીતે કરી શકીશું...!
તો આ થઇ ઈમામની ગાયબતમાં આપણી પહેલી જવાબદારી...!
ઈમામની ખાસિયતો અને ખૂબીઓ વિષે ઈલ્મ મેળવવું અને ઇમામના ઝહૂરની ચોક્કસ નિશાનીઓ વિષે પણ ઈલ્મ મેળવવું...!
********
તો ઇમામ અ.સ.ને આપણે કઈ ખૂબીઓ અને ખાસિયતો થી ઓળખી શકીશું..?
આપણે ઇમામ અ.સ. ને એમની ફઝિલતો અને કરામતોથી ઓળખી શકીશું...!
તો એનો મતલબ કે આપણને ઈમામની ફઝીલતો ખબર હોવી જોઈએ....!
તો સવાલ છે કે.. ઈમામની કઈ ફઝીલતો આપણને ખબર જોવી જોઈએ...? જેથી આપણે ઇમામને ઓળખી શકીએ....
તો આપણને ખબર હોવી જોઈએ કે....
આપણા ઈમામ અ.સ.ના અખ્લાક કેટલા બધા સારા છે ..!
આપણા ઇમામ કેટલા બધા સખી છે.. સખાવત કરનારા છે.. ગરીબોની મદદ કરનારા છે..!
આપણા ઇમામ કેટલા બધા બહાદૂર છે.. BRAVE છે...! અલ્લાહ સિવાય કોઈનાથી ડરતા નથી..
આપણા ઈમામનું ઈલ્મ કેટલું બધું high છે.. ઊંચા લેવલનું છે..! દુનિયાની દરેક વસ્તુનું ઈલ્મ આપણા ઇમામ અ.સ. પાસે છે...!
આપણા ઇમામ કેટલા બધા અદ્લ-પસંદ.. એટલે કે કેટલા બધા ઇન્સાફ પસંદ છે..!
આપણા ઇમામ કેટલા બધા હક્ક-પસંદ છે... સાચા છે..!
વગેરે...
આ બધી વાતો ઈમામ અ.સ.ની ફઝીલતોમાંથી કેટલીક ફઝીલતો છે... જે આપણે જાણવી ખૂબ જરૂરી છે.
જો આપણને ઈમામની ફઝીલતો ખબર હશે.... તો આપણે ઇમામને ઓળખવામાં ભૂલ નહિ કરીએ...ને...!
અને તેથી અગર કોઈ જેવો તેવો માણસ ઇમામ હોવાનો દાવો પણ કરે તો આપણે એના ધોખામાં આવીશું.... નહિ....!
તો ફરી વખત....! ઈમામની અ.સ.ની ગયબતમાં આપણી ફરજમાં પહેલી ફરજ -
ઈમામની ખાસિયતો અને ખૂબીઓ જાણવી, ઇમામના ઝહૂરની ચોક્કસ નિશાનીઓ જાણવી.
આપણે દુઆ કરીએ કે આપણે સૌ ઈમામની ખાસિયતો અને ખૂબીઓથી વાકેફ થઈએ.... પરવરદિગાર જલ્દી થી જલ્દી ઇમામ અ.સ. નો ઝહૂર ફરમાવે...
અને ઇમામ અ.ત.ફ.શ. જયારે ઝહૂર ફરમાવે તો ન ફક્ત આપણે એમને ઓળખી લઈએ પણ અલ્લાહ આપણા સૌ નો ઇમામ અ.ત.ફ.શ. ના નાસિરોમાં શુમાર કરે...
ઇલાહી આમીન...
વસ્સલામ

No comments:
Post a Comment